SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ '. કેનાં છોરૂ કેનાં વાછરું, કેહનાં માય ને બાપ, પ્રાણી જાશે એકલે, સાથે પુણ્ય ને પાપ, ઢાળ પાંચમી. વાત મ કા હે વ્રત તણી-એ દેશી. માય કહે વચ્છ સાંભળો, વાત સુણાવી એસી રે; સો વાતે એક વાતડી, અનુમતિ કેઈ ન દેસીરે. માત્ર 1 વત તું ો નાનડા, એ શી વાત પ્રકાશી રે, ઘર જાએ જિર્ણ વાતથી, તે કેમ કીજે હાંસી રે. માત્ર ૨ કેણે તારે ભેળ, કે કણે ભૂરકી નાખી રે; બેલે અવળા બેલડા, દીસે છબી મુખ ઝાંખી રે. મા. ૩ તું નિશ દિન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે; ચારિત્ર છે વચ્છ દેહિલું, દુઃખ લેવું છે તાણી રે. મા. ૪ ભૂખ તૃષા ન ખમી શકે, પાણી વિણ પળ જાય રે અરસ નીરસ જળ ભોજને, બાળવી છે નિજ કાય રે. ભા૫ ઈલાં તે કોમળ રેશમી, સૂવું સોડ તળાઈ રે; ડાભ સંથારે પાથરી, ભૂયે સૂવું છે ભાઈરે. માત્ર ૬ આછાં પહેરણ પહેરવાં, વાઘા દિન દિન નવલા રે તિહાં તે મેલાં કપડાં ઓઢવાં, છે નિત્ય પહેલાં રે. માત્ર ૭ માથે લોચ કરાવ, રહેવું મલિન સદાઈ રે; તપ કરવા અતિ આકરા, ધરવી મમતા ન કાંઈરે. માત્ર ૮ કઠિણ હેઓ તે એ સહે, તે દુઃખ તેં ન ખમાય રે, કહે જિન હર્ષ ન કીજીયે, જિણ વાતે દુઃખ થાય રે. માત્ર
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy