________________
૧૭
કાશ્યપ ગોત્રે ઈક્ષ્વાકુ વંશ, વિનીતાનેા રાય; ધનુષ્ય પાંચસે દેહમાન, સુવણૅ સમ કાય. વૃષભ લંછન ધુર વાંઢીએ એ, સ’ધ સકળ શુભ રીત; અધર આરાધીએ, આગમ વાણી વિનીત,
૨૫ શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન, (૩) પ્રણમ્ શ્રી દેવાધિદેવ, જિનવર મહાવીર, સુરવર સેવે શાંત દાંત, પ્રભુ સાહસ ધીર, પર્વ પર્યુષણ પુણ્યથી, પામી ભવી પ્રાણી; જૈન ધર્મ આરાધીએ, સમકિત હિત જાણી. શ્રી જિન પ્રતિમા પૂજીએ એ, કીજે જન્મ પવિત્ર; જીવજતન કરી સાંભળેા, પ્રવચન વાણી વિનીત. ૨૬ શ્રી પર્યુષણ પ`નું ચૈત્યવંદન, (૪) કલ્પ તરૂ સમ કલ્પસૂત્ર, પૂરે મન વાંછિત; કલ્પેધરે ધરથી સુણે, શ્રી મહાવીર ચરિત્ર. ક્ષત્રિયકુ ડે નરપતિ, સિદ્દારથ રાય; રાણી ત્રિશલા તણી કુખે, કચન સમ કાય. પુષ્પાત્તરવરથી ચગ્યા એ, ઉપન્યા પુણ્ય પવિત્ર; ચતુરા ચૌદ સુપન લડે, ઉપજે વિનય વિનીત. ૨૭ શ્રી પર્યુષણ પર્વનું ચૈત્યવંદન, સ્વપ્ન વિધિ કહે સુત, હેાશે ત્રિભુવન શૃંગાર; તે દિનથી ઋદ્રે વધ્યાં, ધન અખૂટ ભંડાર.
૩
૧
3
૧
૨
૩
૧