________________
૧૮
સાડા સાત દિવસ અધિક, જન્મ્યા નવ માસે; સુરપતિ કરે મેરૂ શિખર, ઉત્સવ ઉલ્લાસે. કુકુમ હાથા દ્વીજીયે એ, તારણ ઝાકઝમાળ; હરખે વીર હુલરાવીએ, વાણી વિનય રસાળ. ૨૮ પર્યુષણ પર્વનું ચૈત્યવંદન, (૫) જિનની બહેન સુદર્શના, ભાઈ નંઢીવન; પરણી ચશાદા પદમણી, વીર સુકેામળ રત્ન. દેઈ દાન સંવત્સરી, લેઈ ઢીક્ષા સ્વામી; કમ ખપાવી કેવળી, પંચમી ગતિ પામી. દીવાળી દિવસ થકી એ, સંધ સકલ શુભ રીત; અઠ્ઠમ કરી તેલાધરે, સુણજો થઇ એકચિત્ત, ૨૯ પર્યુષણનું ચૈત્યવંદન, (૬)
3
૧
પાર્શ્વ જિનેશ્વર નેમિનાથ, સમુદ્રવિજય વિસ્તાર; સુણીએ આઢીશ્વર ચરિત્ર, વળી જિનના અંતર. ગૌતમાદિક સ્થવિરાવલી, શુદ્ધ સામાચારી; પદિન ચાથે દિને, ભાખ્યા ગણધારી. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ, જિન ધમાઁ દ્રઢ રીત; જિત પ્રતિમા જિન સારિખી, વધુ સત્તા વિનીત, ૩ ૩૦ પર્યુષણ પનું ચૈત્યત્રંદન, (૭) પરાજ સવત્સરી, દિન દિન પ્રતિ સેવા; શ્લાક ખાસ્સા પસૂત્ર, વીરનુ નિરુણેવા.
૧