________________
૪૪
એક પુરૂષ વસ ઉપર ઠાઢે, ચાર સખીશું ખેલે રે; એક બેર છે તેહને માથે, તે તસ કેડ ન મેલે રે. ૭૦ નવ નવ નામે સહુ કાઈ માને, કહેજો અર્થ વિચારી રે; વિનયવિજય ઉવજઝાયને સેવક,રૂપવિષય બુદ્ધિ સારી કપ પર શ્રી અયવતી સુકુમાલનુ ૧૩ તળીયું. દાહા પાસ જિનેસર સેન્રીચે, ત્રેવીશા જિનરાય, વિઘ્ન નિવારણ સુખ કરણ, નામે નવ નિધિ થાય. ૧ ગુણુ ગાઉ ખતે કરી, અયવતી સુકમાળ; કાન દેઇને સાંભળેા, જેમ ઢાય મંગળ માળ. ઢાળ પહેલી. ( દેશી-ત્રિપદીની.)
(બે કર જોડી તામ હૈ, ભદ્રા વીનવે—એ દેશી.)
સુનિવર આસુહસ્તી, કિહિક અવસરે, નયરી ઉજ્જયણી સમાસર્યાં એ,
૧
ચરણ કરણ વ્રતધાર રે, ગુણમણિ આગ, બહુ પરિવારે પરિવર્યા એ,
વન વાડી આરામ ૨, લેઈ તિહાં રહ્યા, ક્રોય મુનિ નગરી પડાવીયા એ.
૧
થાનક માગણુ કાજ રે, મુનિવર મલપતા, ભદ્રાને ઘેર આવીયા એ.