SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સુખે સમાધે તિહાં કણે રહેતાં, મનમાં હ ન માટે,આધા૦૮ હવે તિક્ષ્ણ કાલે વીર જિષ્ણુ દ્દષ્ટ, હુઆ દેવલ નાણી રે; ચંદનબાલા વાત સુણીને, હિયડામાં હરખાણી. આધા૦ ૯ વીર કને જઈ દીક્ષા લીધી, તત્ક્ષણ ક્રમ ખપાવ્યાં રે; ચંદનમાલા ગુણ્ડ વિશાલા, શિવમંદિર સિધાવ્યાં. આ ૧૦ એહવું જાણી રૂડા પ્રાણી, કરજો શિયલ જતન્ન રે; શિયલ થકી શિત્ર સ ંપદ લહીયે,શિયલે રૂપરતન્ત. આધા૦૧૧ નયન વસુ સંચમને ભેદે, સંવત(૧૯૨૮)સુરત મઝારે; વદિ આષાઢ તણી છક દિવસે,ગુણ ગાયા રવિવારે આ૦ ૧૨ શ્રીવિદ્યાસાગર સૂરિ શિરોમણુિ, અચલગચ્છ સેાડાયા રે; સહિયલ મહિમા અધિક બિરાજૈ,ટ્વિન દિનતેજ સવાયા.આ॰૧૩ વાચક સહજ સુંદરના સેવક, હષ ધરી ચિત્ત આણીરે; શીલ ભલી પરે પાલા ભિવયણ,કહે નિત્યલાભ એ વાણી.આ૦૧૪ ૫૧ શ્રી નવકારવાલીની સજઝાય. કહેજો ચતુર નર એકાણુ નારી, ધરમી જનને પ્યારીરે; જેણે જાયા બેટા સુખકારી, પણ છે ખાળકુમારી રે, ૩૦ ૧ દાઈ ધેર રાતી ને કાઇ ધેર લીલી, કાઇ ધેર ટ્વીસે પીળી રે; પંચ રૂપી છે બાળકુમારી, મનરંજન મતવાળી ૨, હૈડા આગળ ઊભી રાખી, નયણાશું બંધાણી રે; નારી નહી પણ મેાહનગારી, જોગીશ્વરને પ્યાર હૈ. ૩૦ ૩ ૩૦ ૨
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy