________________
૪૮૨
શેઠ લુહાર તેડણ ગ, કુંવરી ભાવના ભાવે રે, અણુ અવસર વોરાવિયે, જો કોઈ સાધુજી આવે છે. તે ૧૯
હાળી ત્રીજી. બેડલે ભાર ઘણે છે રાજ, વાતાં કેમ કરો છો–એ દેશી.
ઇણ અવસર શ્રીવીર જિનેસર, જંગમ સુરતરૂ આયા છે અતિભાવે તે ચંદનબાલા, વાંદે જિન સુખદાયા. ૧
આઘા આમ પધારો પુજય, અમ ઘર વિહારણ વેલા, આજ અકાલે આંબે મહા, મેહ અમી રસ વઠા રે; કમંતણ ભય સર્વે નાડા અમને જિનવર તડા; આઘા આમ પધારે વીર, મુજને પાવન કીજે. ૨ એમ કહીને અડદના બાકુલા, જિનજીને વહોરાવે રે; યોગ્ય જાણુને પ્રભુજી વહેરે, અભિગ્રહ પૂરણ થવે. આ૦૩
બેડી ટલીને ઝાંઝર હૂઆ, મસ્તક વેણી રૂડી રે; દેવ કરે તિહાં વૃષ્ટિ સુવનની,સાડી બારહ કાડી. આવા જ
વાત નગરમાં સઘલે વ્યાપી, ધન લેવા નૃપ આવે રે, મૂલાને પણ ખબર થઈ છે, તે પણ તિહાં કણે જાવે. આ૦ ૫
શાસનદેવી સાનિધ્ય કરવા, બેલે અમૃત વાણી રે; ચંદનબાલાનું છે એ ધન, સાંભલ ગુણમણિ ખાણી.આવાજ .
ચંદનબાલા સંયમ લેશે, તવ એ ધન ખરચાશે રે રાજાને એણિ પરે સમજાવે, મનમાં ધરી ઉલ્લાસે. આધાર ૭
શેડ ધનાવો કુમારી તેડી, ધન લેઈ ઘર આવે રે,