SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ તે ૯ ૧૦ ચક્રકેસરી સાંનિધ્ય કરી, વેશ્યા ઉતાર્યાં નાદેશ ૨, વેશ્યાથી મુકાવીને, શેઠ તેડી ધરે આવે ૨, મનમાં અતિ ́િત ચઢ્ઢા, પુત્રી કહીને ખેલાવે રે. કુમરી રૂપે રૂડી, શેઠ તણું મન માહે રે; અભિનવ જાણે સરસ્વતી, કલા ચેાસડ સાઢે રે. તે કામ કાજ ધરનાં કરે, ખેલે અમૃત વાણી રે; ચંદનખાલા તેહનું, નામ દીધું ગુણ જાણી રે. તે ૧૧ ચંદનબાલા એક દિને શેઠ તણા પગ ધાવે રે, વેણી ઉપાડી શેઠજી, મૂલા બેઠી જોને રૂ. તે॰ તે દેખીને ચિતવે, મૂલા મન સ ંદેહ રે; શેઠજી રૂપે મેાહિયા, કરશે ગૃહિણી એહ રે. તે॰ મનમાં ક્રોધ કરી ઘણા, નાવીને તેડાવી ૨૬ મસ્તક ભદ્ર કરાવીયું, પગમાં બેડી જડાવી રે, તે ઓરડામાંહિ ધાલીને, તાલું દેશને જાતે રે; મૂલા મન હુતિ થઈ, ખીજે દિન શેઠ આવેરે. તે ૧૫ શેઠ પૂછે કુમરી કહાં, ધરણીનેતિણુ કાલે રે; તે કહે હું જાણું નહી,એમ તે ઉત્તર આલે રે. તે॰ એમ કરતાં દિન ત્રણ થયા, તાહિ ન જાણે વાત રે; પાડાશણુ એક ડેાકરી, સધલી કહી તેણે વાત રે. તે કાઢી બાર ઉધાડીને, ઉંબરા વચ્ચે બેસારી રે; આપ્યા અડદના બાકુલા, સૂપડામાંહે તિણુ વારીરે. તે૧૮ ૧૬ ૧૭ ૩૧ ૧૨ ૧૩ ૧૪
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy