________________
૪૭૯
શેઠ ધનારે જિણ નગરી વસે, ધનવંતમાં શિર દાર; મૂલા નમેરે ગૃહિણી જાણિયે, રૂપે રતિ અવતાર જી.દા. ૪ એણે અવસર શ્રીવીર જિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારાજી; પિષ વદ પડવેરેઅભિગ્રહ મતધરી, આવ્યાતિ પુરસાર.૦૫ રાજ સુતા હોયે મસ્તક શૌર કરી,કીધા ત્રણ ઉપવાસે છે; પગમાં બેડીરે રેતી દુઃખ ભરી, રહેતી ૫ઘરવાસોજી.દા૨ ખરે રે બપોરે બેઠી ઉંબરે એક પગ બાહિર એક માંહે, સુપડાને ખુણેરે અડદના બાકલા,મુજને આપે ઉત્સાહજી.દા૦૦ એહવું ધારીરે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજે; એક દિન આવ્યારે નંદીને ઘરે, ઈર્ષા સમિતિ વિરાછાદા૦૮
તવ સા દેખીરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારે ; વહોરાવે પણ પ્રભુછ નવિ લીયે, ફરી ગયા તેવાજી,દા ૯ નંદી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યાજી; ભિક્ષાકાજેરે પણ લેતા નથી,મનમાં અભિગ્રહ લાવ્યા.દા. ૧૦
તેહનાં વયણ સુણ નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે છે, એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણી ગીતજ ગાવે છે. દાન
- ૧૧ એક નારી શૃંગાર સોહામણ, એક જણ બાલકલેઈજી એક જણ મૂકરે ણી જ મકલી, નટકએક કરે છે. દા.૧૨ એણીમરે રામારે રમણું રંગ ભરી, આણી હર્ષ અષારો; વિહાર બહુ ભાવ ભકતે કરી, તોય ન લીયે આહારો જી.દા.૧૩