SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ભ્રષ્ટાચારી મુંડે કહાવે, ઈહ ભવ પરભવ હાર રે નરક નિગોદ તણાં દુઃખ પામે, ભમતે બહુ સંસાર રે. સા. ૩ ચિત્ત ચોખેચારિત્ર આરાધે, ઉપશમ નીર અગાધ રે ઝીલે સુંદર સમતા દરિયે, તે સુખ સંપત્તિ સાધે રે. સા. ૪ કામધેનુ ચિંતામણિ સરિખું, ચારિત્ર ચિત્તમે આણે રે; ઈહ ભવ પરભવ સુખદાયકએ સમ, અવર નકાંઈ જાણે રે. સા૦૫ સિઝંભવ સૂરિયે રચીયાં, દશ અધ્યયન રસાલાં રે, મનપુત્ર હેતે તે ભણતાં, લહિયે મંગલમાલા રે. સા. ૬ શ્રીવિજયપ્રભસૂરિને સાચે, બુધ લાભવિજયને શિષ્ય રે; વૃદ્ધિવિજય વિબુધ આચાર એ ગાય સકલ જગશે રે. સા. ૭ દશ વકાલિક સજઝાય સંપૂર્ણ. ૫૦ ચદનબાલાની સઝાય. ઢાળ પહેલી. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી. શ્રી સરસ્વતીના રે પાય પ્રણમી કરી, થુણશું ચંદન બાલાજી; જેણે વીરને રે અભિગ્રહ પૂરિ, લીધી મંગલ માલાજી.૧ દાન ઉલટ ધરી ભવિયણ ળેિ, જેમ લહિયે જગ માને છે, સ્વર્ગ તણું સુખ સહેજે પાખીયે,નાસે દુર્ગતિ સ્થાને છે.દાન ૨ નયરી કેબીરે રાજય કરે તિહાં,નામે તાનિક જાણું છે; મગાવતી રાણું રે સહિયર તેહની નંદી નામે વખાણું છે. દા.૩
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy