________________
૪૩
તે પણ મીઠડા રે, બાલ વિયારી મેટલ રે. સા
એમ ત્રિ ગુણ અંગીકરી રે, પરહરી દ્વેષ શેષ; ખેાલતાં સાધુને હુવે નહિ રે, કના બંધ લવલેશ . સા૦ ૮ દશવૈકાલિક સાતમે ? અધ્યયને એ વિચાર; લામવિજય ગુરૂથી લડે રે, વૃદ્ધિવિજય જયકાર રે. સા॰
૯
૪૬ અષ્ટમાધ્યયનની સજ્ઝાય, (૯) રામ સીતાને ધીજ કરાવે-એ દેશી.
કહે શ્રીગુરૂ સાંભલા ચેલા ૨, આચારજ એ પુણ્યના વેલારે; છક્કાય વિરાહણ ટાલા રે, ચિત્ત ચાખે ચારિત્ર પાલેા રે. ૧ પુઢવી પાષાણ ન ભેદા હૈ લ ફૂલ પત્રાદિ ન છે। રે; ખીજ કુંપલ વન મત ફરજો રે, જીવ વિરાધનથી ડરો રૂ. ૨ વલી અગ્નિ મ ભેટશે। ભાઈ રે,પીજો પાણી ઉનું સદા રે; મત વાવરો કાચુ પાણી રે, મેહુલીછે. શ્રી વીરની વાણી ૨. ૩ હિમ અર વડ ઉખરાં રે, લ કુશુઆ કીડી નગરાં રે; નીલ ફૂલ હરી અધૂરા રે, ઇંડાલ એ આઠે પૂરા રે.
.
૪
સ્નેહાર્દિક ભેદે જાણી રે, મત હણુને સૂક્ષ્મ પ્રાણી રે; ડિલેડ્ડી સિવ વાવરજો હૈ, ઉપકરણે પ્રમાદ મ કરજો રે. ૫
જયણાયે ડગલાં ભરો રે, વાટે ચાલતાં વાત મ કરજો રે; મત જ્યાતિષ નિમિત્ત પ્રકાશા ફ્, નિરખા મત નાચ તમાસા ૨.