________________
४७२
સ્નાન માજન નવિ કીજીયે, જિણે હુવે મનતણે લાભ છે, તેહ શણગાર વલિ પરિહરે, દંત નખ કેશ તણું શોભ રે, ગo
છઠું અધ્યયને એમ પ્રકાશીયો, દશવૈકાલિક એહ રે, લાલવિજય ગુરૂ સેવતાં, વૃદ્ધિવિજય લક્ષ્ય તેહ રે ગ ૭
૪૫ સપ્ટમાધ્યયનની સઝાય. (૭)
કપૂર હવે અતિ ઉજલો ૨-એ દેશી. સાચું વયણ જે ભાખિયે રે, સાચી ભાષા તેહ; સચ્ચા મોસા તે કહિયે રે, સાચું મૂલા હેય જેહ રે. સાધુજી કરજો ભાષા શુદ્ધ કરી નિર્મલ નિજબુદ્ધિ રે. સાધુજી ૧
કેવલ જૂઠ જિહાં હોવે છે તે અસચ્ચા જાણ સાચું નહિ જૂઠું નહી રે, અસત્યા અમૃષા ઠાણ રે. સા. ૨
એ ચારે માંહે કહી રે, પહેલી ભાષા હેય, સંયમ ધારી બેલડી રે, વચન વિચારી જેય રે. સા. ૩
કઠિન વયણ નવિ ભાંખિયે રે તુકારો રેકારકોઈના મર્મ ન બેલિયે રે, સાચા પણ નિર્ધાર રે. સા ૪
ચારને ચાર ન ભાંખિયે રે, કાણાને ન કહે કાણુ કહીયે ન અધે અંધને રે, સાચું કઠિન એ જાણ રે. સા. ૫
જેહથી અનરથ ઉપજે રે, પરને પીડા થાય, સાચું વયણ તે ભાંખતાં રે, લાભથી ગોટે જાય છે. સા. ૬
ધર્મ સહિત હિતકારીયા રે, ગર્વરહિત સમતોલ થડલા