SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ૪t એણી પરે દેષ સેવે છાંડતાં જ, પામીયે આહાર જે શુદ્ધ તે લહિયે દેહ ધારણ ભાણું , અણલહે. તો તપવૃદ્ધિ, સુટ વયણ લજ્જા તૃષા ભક્ષના છે, પરિસહથી સ્થિર ચિત્ત ગુરૂ પાસે ઈરિયાવહી પડિકમી છનિમંત્રી સાધુને નિત્ય સુ. ૧૧ શુદ્ધ એકાંત ઠામે જઈ છે, પડિકમી ઇરિયાવહી સાર; ભાયણ દોષ સવિ છાંડીને છ સ્થિર થઈ કરવો આહાર,સુ. ૧૨ દશવૈકાલિકે પાંચમે છે, અધ્યયને કહ્યો એ આચાર, તે ગુરૂ લાભાવિજય સેવતાં , વૃદ્ધિવિજય જયકાર. સુ૦ ૧૩ ૪૪ ષટાધ્યયનની સઝાય, (૬) મ મ કરો માયા કાયા કારમી-એ દેશ. ગણધર સુધર્મ એમ ઉપદિશે, સાંભલે મુનિવર વૃંદ સ્થાનક અઢાર એ એલખો, જેહ છે પાપના કંદ છે. ગ૧ પ્રથમ હિંસા તિહાં છાંડિયે, જૂઠ નવિ ભાંખિયે વયણરે તૃણ પણ અદત્ત નવિ લીજીયે, તાજીયે મેહુણ સયણ રે. ગ ૨ પરિગ્રહ મૂચ્છ પરિહરો, નહિ કરો ભાયણ રાતિ રે, છડે છકાય વિરાધના, ભેદ સમજી સહુ ભાંતિ રે. ગ૦ ૩ - અકલ્પ આહાર નવિ લી, ઉપજે દેશ જે માંહિ રે, ધાતુનાં પાન મત વાવ, ગૃહીતણાં મુનિવર પ્રાણી રે ગ ૪ ગાદીયે માંચીયે ન બેસીયે, વારિયે શય્યા પલંગ છે, રાત રહિ નવિ તે લે, જિહાં હૈ નારી પ્રસંગ છે. ગ૦ ૫
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy