________________
૪૭૪
દીઠું અણદીઠું કરજો રે, પાપ વ્યસન ન શ્રવણે ધરજો.' રે, અણસુજત આહાર તજજો રે, રાતે સાનિધસવિવજો રે.
બાવીસ પરિસહ સહેજો રે, દેહ દુખે કુલ સદરે; અણપામે કાર્પય મ કરે છે, તપ શ્રતને મદ નવિ ધરજો રે.
સ્તુતિ ગતિ સમતા રહેજો રે, દેશ કાલ જોઈને રહેજો રે, ગૃહસ્થ શું જાતિ સગાઈ રે, મત કાઢજો મુનિવર કાંઈ જે. ૯
ન રમાડો ગૃહસ્થનાં બાલ રે, કરે ક્રિયાની સંભાલ રે, યંત્ર મંત્ર ઔષધનો ભામો રે, મત કરજે કુગતિકામો રે. ૧૦
ક્રોધે પ્રીતિ પૂર વલી જાય રે, વલી માને વિનય પલાય રે, માયા મિત્રાઈ નસાડે રે, સવિ ગુણ તે લોભ નસાડે રે. ૧૧
તે માટે કષાયએ ચાર રે, અનુક્રમે દમ અણગાર ઉપશમશું કેવલ ભાવે રે, સરલાઈ સંતેષ સભાવે રે૧૨
બ્રહ્મચારીને જાણજોનારી રે, જેસી પિોપટને માંજારી, તેણે પરિહર તસ પ્રસંગ, નવ વાડ ધરો વલી અંગરે;૧૩
રસલુપ થઈ મત પોષે રે, નિજ કાય તપ કરીને શેષ રે, જાણે અથિર પુગલ પિંડ રે, વ્રત પાલ પંચ અખંડ રે.
१४ કહિયું દશવૈકાલિકે એમરે, અધ્યયને આઠમે તેમ રે ગુરૂ લાભવિજયથી જાણું રે, બુધ વૃદ્ધિવિજય મન આણી રે. ૧૫