SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ સાગમાં શેત્ર’જ પ્રમુખ જે ક્રીડા,તે પણ સત્ર વર૭૪, મુ॰ ૮ પાંચ ઈંદ્રિય નિજ વશ આણી, પચાશ્રવ પચ્ચકખીજે; પંચ સમિતિ ત્રણ ગુપ્તિ ધરીને,છક્કાય રક્ષા તે છીઅે કે, ૩૦ ૯ ઉનાળે આતાપના લીજે, શોયાલે શીત સહીયે, શાંત ક્રાંત થઈ રિસહ સહેવા, સ્થિર વરસાલે રહિયે કે. મુ॰ ૧૦ ઈમ દુક્કર કરણી બહુ કરતાં, ધરતાં ભાવ ઉદાસી; ક્રમ ખપાવી કઈ હૂઆ, ચિત્રરમણીશું વિલાસી કે. મુ૦ ૧૧ દશવૈકાલિક ત્રીજે અધ્યયને, ભાંખ્યો એડ આચાર; લાભવિજય ગુરૂ ચરણુ પસાયે, વૃદ્ધિવિજય જયકાર કે, મુ૦ ૧૨ ૪૨ ચતુર્થાંધ્યયનની સજ્ઝાય. (૪) સુણ સુણ પ્રાણી, વાણી જિન તણી–એ દેશી. સ્વામી સુધર્યાં રે કહે જંબુ પ્રત્યે, સુણ તું ગુણ ખાણી; સરસ સુધારસ હૂંતી મીઠડી, વીર જિણેસર વાણી. સ્વા૦ ૧ સૂક્ષ્મ ખાદર ત્રસ થાવર વલી, છત્ર વિરાહણ ટાલ; મન વચ કાયા રે ત્રિવિધ સ્થિર કરી, પહિલુ વ્રત સુવિચાર. સ્વા૦૨ ક્રોધ લાભ ભય હાસ્ય કરી, મિથ્યા મ ભાંખા ૨ વયણુક ત્રિકરણ શુદ્ધે વ્રત આરાધજે, બીજી દિવસ નેરયણ્. સ્વા૦ ૩ ગામ નગર વનમાંહે વિયરતાં, સચિત્ત અચિત્ત તૃણ માત્ર; કાંઈ અઢીયાં મત અગીકરા, ત્રીજું વ્રત ગુણપાત્ર સ્વા૦ ૪ સુરનર તિ ંગ ચેાતિ સંબંધિયાં, મૈથુન કર
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy