________________
પરિહાર, વિવિધ ત્રિવિધ તુ નિત્ય પાલજ, ચોથું વ્રત સુખકાર. સ્વા. - ધન કણ કંચન વસ્તુ પ્રમુખ વલી, સર્વ અચિત્ત સચિત્ત, પરિગ્રહ મૂચ્છ રે તેની પરહરી, ધરી વ્રત પંચમ ચિત્ત. સ્વા.
પંચ મહાવ્રત એણી પરે પાલ, ટાલ ભજન રાતિ, પાપથાનકસઘલાં પરહરી,ધરજે સમતા સવિ ભાંતિ. સ્વા. ૭
પુઢવી પાણે વાયુ વનસ્પતિ, અગ્નિ એ થાવર પંચક મિ તિ ચઉ પંચિંદિ જલયર થયરા, ખયરા ત્રાસ એ પંચ. સવાટ
એ છક્કાયની વારે વિરાધના, જયણા કરી સવિ વાણિ વિણ પણ રેજી વિરાધના, ભાંખે તિહુઅણુ ભાણ, રવા૯
જયણે પૂર્વક બોલતાં બેસતાં, કરતાં આહાર વિહાર પાપકર્મ બંધ કદિયે નવિ હુવે, કહે જિન જગદાધાર. સ્વા. ૧૦
જીવ અજીવ પહિલા એલખી, જિમ જયણા તસ હેય જ્ઞાન વિના નવિ જીવદયા પલેટલેનવિ આરંભ કેય, સ્વા. ૧૧
જાણપણથી સંવર સંપજે, સંવરેકમાં ખપાય; કર્મક્ષયથી ૨ કેવલ ઊપજે, કેવલી મુક્તિ લહેય. સ્વા. ૧૨
દશવૈકાલિક ચઉથાધ્યયનમાં, અર્થ પ્રકા રે એહ, શ્રી ગુલાબવિજયપદ સેવતાં, વૃદ્ધિવિજય લહે તેહ. સ્વા. ૧૩
વિજયબા
છે જ