________________
૪૧ તૃતીયાધ્યયનની સજાય (૨)
પંચ મહાવ્રત પાલીયે–એ દેશી. આધાકમી આહાર ન લીજિયે, નિશિમેજને વુિં કરી, રાજપિંડ ને સઝાંતરનો, પિંડ વલી પરહરિયે , મુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવજલ 'નિધિ તરીકે મુનિએ
૧ સાહામે આ આહાર ન લીજે, નિત્યપિંડ નવિ આદરી, શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરીયે કે, મુ
કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત વ તિમ વલી નવિ રાખી જે તે સનિધિ નિમિત્ત કે, મુ. 3 - વિટણ પીઠી પરિહરીયે, સ્નાન કદી નવિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરીયે, અંગ કુસુમ નવિ ધરીકે, મુ. ૪
ગૃહસ્થનું ભોજન નવિ વાવરીયે, પરહરીયે વલી આભરણુ છાયા કારણ છત્ર ન ધરિશે, પર ન ઉપાનહ ચરણ કે. મુ.
દાતણ ન કરે દર્પણ ન ધરે, દેખે નવિ નિજ રૂ૫, તેલ ન પડીયે ને કાંસી ન કીજે, દરજે ન વસ્ત્ર ધૂપ કે. મુ૬
માંથી પલંગ નવિ બેસી, કિજે ન વિંજાણે વાય, ગૃહ ગેહ નવિ બેસી, વિણુ કારણ સમુદાયક. સ. ૭
વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે;