________________
૧૫
પંચાવનમે દિન લહ્યું, નિરૂપમ દેવલનાણુ; ભવિક જીવ ડિબેાધવા, વિચરે મહિયલ જાણું. વિહાર કરતાં આવીયા એ, બાવીસમા જિનરાય; દ્વારિકા નયરી સમેાસર્યા, સમવસરણ તિહાં થાય. ખાર પરખદા તિહાં મળી, ભાખે જિનવર ધર્મ; સર્વ વિધિ સાચવેા, જેમ પામેા શિવશર્મ. તત્ર પૂછે ર તેમને, ભાખા દિન મુજ એક; થાડા ધમ કર્યાં થકી, શુભ ફલ પામું અનેક. નેમ કહે કેશવ સુણે, વરસ દિવસમાં જોય; મૃગશર સુદ એકાદશી, એ સમા અવર ન કાય. ઈણ દિન કલ્યાણક થયાં, તેવું જિનના સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુત્રત થયા ભવ પાર. તે માટે મેટી તિથિ, આરાધા મન શુદ્ધ; અહોરત્તો પાસહ કરે, મન ધરી આતમ બુદ્ધ.. દાઢસા કલ્યાણક તણુ, ગણુ ગણુા મનરંગ; મૌન ધરી આરાધીએ, જિન પામેા સુખ સગ ઉજમણુ પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પૂંઠાં ને વીંટાંગણા, ઇત્યાદિક કરેા ખાસ. એમ એકાદશી ભાવશું એ, આરાધે નરરાય; ક્ષાયિક સમકિતને ધણી, જિન વઢી ધેર જાય, એકાદશી ભવિષણ કરા એ, ઉજ્વલ ગુણ જીમ થાય; ક્ષમાવિજય જસ ધ્યાનથી, શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨
૧૧
૫
૯
૧૦