________________
૧૪
૨૧ અષ્ટમીનું ચૈત્યવંદન. રાજગૃહી ઉદ્યાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દૈવ ઇંદ્ર ચાસઠ મળ્યા, પ્રણમે પ્રભુ પાયા. રજત હૅમ મણિ રમણનાં, તિહુયણ કાટ બનાય; મધ્ય મણિમય આસને, બેઠા
ચ વિહુ ધર્મની દેશના, નિરુણે પરષદા ખાર; તવ ગૌતમ મહારાયને, પૂછે પ વિચાર, પંચ પવી તુમે વર્ણવી, તેમાં અધિકારી કાણુ, વીર કહે ગૌતમ સુણા, અષ્ટમી પર્વ વિષેણુ. બીજ ભવી કરતાં થકાં, બહુવિધ ધર્મ મુત્યુ ત; પંચમી તપ કરતાં થકાં, પાંચે જ્ઞાન ભણત, અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટ કમ હણુત; એકાદશી કરતાં થકા, અંગ અગ્યાર ભણત, ચોદે પૂરવધર ભલા એ, ચાશ આરાધે; અષ્ટમી તપ કરતાં થાં, અષ્ટમી ગતિ સાથે દડવીરજ રાજા થયા, પામ્યા કેવળનાણ; અમી તપ મહિમા વડા, ભાખે શ્રીજિનભાણુ. અષ્ટ કર્યું હણવા ભણીએ, કરીએ તપ સુજાણુ; ન્યાય મુનિ કહે ભવી તુમે, પામે પરમ કલ્યાણુ, ૨૨ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન. નેમિ જિષ્ણુસર ગુણુ નીલો, બ્રહ્મચારી સિરદાર; સહસ પુરૂષ શું આદરી, દીક્ષા જિનવર સાર.
Hજનરાય.
૮
૧