________________
વરસાલે થાયે મદમાતે, શીયાલે સુહા સાતે રે માં, ખાટ માંહે ખલ ગોત્રજ ખાટા, સવિ સરિખા ન્હાના મોટા રે માં.
એ તે ન જુએ ઠામ ઠામ, અહને પેટ ભર્યા શું કામ રે; એ તે હરામી હઠીલી જાત, એહને રૂડી લાગે છે રાત રે. માં લેહી પી થાયે રાતો લાલ, એ તે સોડ મહેલ સાલ ૨ માં, એ ઉપકાર તણી મતિ આણી, ચટકે દેઈ સજ કર પ્રાણી છે. માં
ગુણી ઓ તે ગુણ કરી લેજે, માંકડને દેશ ન દેજો રે, માં, માંકણ ભરૂચ નગરથી આવ્યો, એ તે રાધનપુરમાં ગવરાયો રે માં માણેક મુનિ કહે સુણ સયણા તુમે જીવની કરીને જાણું છે. માં
શ્રી દશવૈકાલિકની સઝાય. ૩૯ પ્રથમાધ્યયનની સજઝાય. (૧) સુગ્રીવ નયર સોહામણું છએ દેશી. શ્રી ગુરૂપદપંકજ નમી જી, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુકિયા ગુણભાંખશું છે, કરવા સમકિત શુદ્ધિ મુનીશ્વર