________________
૪૬૩
સહસ અઠયાસી દાન શાલાતણું રે, ઉપજે પ્રાણિને પુન્યનું બંધ રે, સ્વામી સંગાથે ગુરૂને સ્થાનકે રે, પ્રવેશ શાએ પુન્યનું બંધ છે. ગો.
- ૧૦ - શ્રીજિન પ્રતિમાસો વનમાં કરે રે, સહસ અઠયાસીનું પ્રમાણુ એકેકી પ્રતિમા પાંચસે ધનુષનીર, ઈરિયાવહિ પડિકમાવાને એ પ્રમાણ. ગો.
૧૧ આવશ્યક પનર જુગતે ગ્રંથમા, ભાખ્યો એ પડિકમણાને સંબંધ છવા ભગવઈ આવશ્યક જોઈને સ્વયં સુખ ભાખે વીર જિર્ણ દરે. ગો.
૧૦ વાચક જસ કહે હા , પાલશે પડિકકમણાનો વ્યવહારરે, અનુત્તર સમ સુખ પામે મોટરે, પામશે ભવિજન ભવજલ પાર રે. ગો
૧૩ •
૩૮ માંકડની સક્ઝાય. માંકડને ચટકે દેહિલ, કેહને નવિ લાગે સોહિલો રે માંકડ મૂછાલો; એ તે નિર્લજજ ને નહી કાન, એહને હયડે નહીં શાન છે. માં
એ તો પાટ પલંગમાં આવે,ચટકે દેઈ છાને જાહેરમાં રાતે રાણે થઈને ફરતે, રાજા રાણીથી નવિ ડરતેરે. માં- ૮
એ તે ચણા ચીર છોડાવે, નર નારીની નિંદ અમાવે છે. માં ગિરૂઆ ગુણસાગર સાધ, તેહની તુમે રાખજે લાજ રે માં.