________________
૪૬૫
ધર્મ સયલ સુખકાર, તુહે પાલ નિરતિચાર મુનીશ્વર, ધર્મ સયલ સુખકાર,
જીવદયા સંયમ તો , ધર્મ એ મંગલરૂ૫; જેહનાં મનમાં નિત્ય વસે છે, તસ નમે સુર નર ભૂપ. મુળ ૨
ન કરે કુસુમ કિલામણાજી, વિયરતો જિમ તરૂવંદ, સંતોષે વળી આતમાજી, મધુકર ગ્રહી મકરંદ મુ. ૩
તેણે પરે મુનિ ઘર ઘર ભમી જી, લેતો શુદ્ધ આહાર, ન કરે બાધા કોઈને છે, દિયે પિંડને આધાર, મુ. ૪
પહિલે દશવૈકાલિકે છે, અધ્યયને અધિકાર, ભાંખ્યો તે આરાધતાં જ, વૃદ્ધિવિજય જ્યકાર, મુ.
૪૦ દ્વિતીયાધ્યયનની સક્ઝાય. (૨)
શીલ સહામણું પાલીએ દેશી. નમવા નેમી જિદને, રાજુલ રૂડી નાર રે; શીલસુરંગી સંચર, ગોરી ગઢ ગિરનાર રે. શીખ સુહામણું મન ધરે. ૧
તુમે નિરૂપમ નિર્ચથ રે, સવિ અભિલાષ તજી કરી, પાલે સંયમ પંથ રે. શી. . પાઉસ ભીની પદ્મિની, ગઈ તે ગુફા માંહિ તેમરે, ચતુરા ચીર નિચાવતી, દીઠી ઋષિ રહનેમ રે. શી૦ - ચિત્ત ચલે ચારિત્રિયે, વણ વદે તવ એમ રે, સુખ ભગવી સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે. શી ૪.
૩૦.