SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શ૧ એiારજ મુનિની સજઝાય. ધન ધન મેતારજ મુનિ, જેણે સંયમ લીધે જીવદયાને કારણે, જેણે માપ ન છી. ધ. ભાસખમણને પારણું, ગારીયે જાય, સાવનકાર તણે ઘરે પહોંયતા મુનિરાય. ધ૦ ૨ સાવન જવ શ્રેણિકના, કષિ પાસે મૂકી આ ધર ભીતર તે નર ગયે, એક વાત ન સૂઝી. ધ ૩ જાવ સઘળા પંખી ગળે, મુનિવર તે દેખે, તવ સેની ઘર આવીએ, જવ તિહાં ન દેખે. ધ. ૪ કહો મુનિવર જન કિહાં ગયા, કહેને કાણે લીધા | મુનિ ઉત્તર આપે નહિં, તવ ચપેટા દીધા. મુનિવર ઉપશમ ભર્યા, પંખી નામ ન ભાસે; | કોપ કરીને એમ કહે, જવ છે તુમ પાસે. ધ૮ ૬ જવ ચેર્યા રાજા તણું, તું તે મેટ ચોર, આળા ચમત કરી, બા મસ્તકે દાર. ધ. ૭ તેત્ર યુગલની વેદના, નીકળી તત્કાળ કેવળજ્ઞાન તે નિર્મળું, પામી કીધે કાળ, ધ૦ ૮ શિવ નગરી તે જઈ ચડો એ સાધુ સુજાણ; : ગુણવતના ગુણ જે જપ, તસ ઘર કલ્યાણ ધન, ૯ ભવ કન્યા તેણે તજી, કંચન કાડી | નવ પરધર વીરના, પ્રણમું કર જોડી. ૧૦
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy