________________
૪૩૭
ના પ્રહાર, ચાકડું બાંધીને ઉપર બેસશે , રાયજાદા અસ્વાર. મનુ
ઝાડ થઇને રે વનમાં ઘૂજશે રે, સહેશે વળી તડકા ને ટાઢ, ડાલે ને પાંદડે રે પંખી માળા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાના ઘા. મનુ
ઉત્તમ નર ભાવ ફરી ફરી આત્મા રે, મળવો બહુ છે મુશ્કેલ, હર્ષ વિજયની એણે પેરે શીખડી રે, સાંભળો અમૃત વેલ. મનુ
૨૦ નારી સંગ ત્યાગની સઝાય. તે તરીઆ રે ભાઈ તે તરીઆ, જે નારી સંગથી ડરીઆ રે, તે ભવસમુદ્રને પાર ઉતરી આજઈ શિવ રમણને વરીઆરે તે
સ્થલિભદ્રને ધન્ય છે જઇને, વેશ્યાને ઘેર રહીએ રે સરસ ભેજન ને વેશ્યા મલિઆ, પણ શીલે નવિ ચલિઆ ૨. તેના
સીતા દેખી રાવણ ચલિઓ, પણ સીતા નવિ પડિઆ છે રહનેમિ રાજુલને મલિઆ, પણ રાજુલ નવિ ગલિઆ રે, તે..
રાજુલે તેહને ઉદ્ધરીઆ, તે પણ શિવ ઘર મલિઆરે, રાણી રોડ ઉપાય તે કરીઆ, સુદર્શન નવિ ગલિઆરે. તે ૪
ક્ષપક શ્રેણિ આરહણ કરીને, કેવલ ઘરણ વરીઆ , ઉત્તમ પદ પદ્મને અનુસરિઆ,તે ભાવ ફેરથી ટળીઆરે તે. ૫