________________
૪૩
૧૯ મનુષ્ય ભવની દુર્લભતાની સજ્ઝાય. મારૂં મન મેલુ રૂ શ્રીસિદ્ધાચલે રે-એ દેશી.
મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વહી જશે રે; અરિહંત ગુણ ગાવા નર નાર, રત્નચિ ંતામણિ આવ્યું હાથમાંરે, ભગવત ગુણુ ગાવા નર નાર, મનુષ્ય ભત્રનું ટાણું ૨૦
૧
ખળઢ થઇને રૈ ચીલા ચાંપશેા રે, ચડશા વળી ચારાશીની ચાલ; નેતરે બાંધીને ધાણીએ ફેરવશે રે, ઉપર બેસી મુખ રશે માર. મનુ
૨
કુતરા થઈને રે ધર ધર ભટકશે ?, ધરમાં પેસત્રા નહી ટીએ કાય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણા રે, ઉપર પડશે લાકડીઓના સાર. મનુ
3
ગધેડા થઇને ? ગલીઓમાં ભટકશે। રે, ઉપાડશે! અણુતેાલ્યા ભાર; ઉકરડાની આગે રે જઇને ભૂકા રે, સાંજ પડે ધણી નહી લીએ સંભાર. મનુ॰
ભુંડ થઇને પાદર ભટકોા રે, કરશો વલી અશુચિના આહાર; નજરે દીઠા રે કાઈને નવી ગમે ?, દેશે વળી પથરાનાં પ્રહાર. મનુ
૫
ઊંટ થઈને ૨ બાજ ઉપાડશો ?, ચરશો વળી કાંટા તે કચેર, હાથને હડશેલે ધર ભેગા થશેા રે, ઉપર પડશે પાટુના પ્રહાર. મનુ
! -
૬
ધાડા થઇને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબુક