________________
૪૩૧
મન શુદ્ધે આરાધીએ રે લાલ, ટે ક નિઢાન આત્મા; જીતુ ભત્ર સુખ પામે ઘણો રે લાલ, પરભવ અમર વિમાન આત્મા, પ્
૧
સકળ સૂત્ર રચ્છા થકીરે લેાલ, ગણધર હુવા વિખ્યાત આત્મા, જ્ઞાન ગુણે કરી જાગુતા ૨ લેાલ, ત્રર્ખ નરકની વાત આત્મા. ૫૦
3
જે ગુરૂ જ્ઞાને દ્વીપતારે લેાલ, તે તરીયા સંસાર આત્મા; જ્ઞાનવતને સહુ નમે રે લેાલ, ઉતારે ભવપાર આત્મા.૫૦ ૪ અજવાળી પક્ષ પંચમીર લાલ,કરા ઉપવાસ ગીશઆત્મા; ૐ હ્રી નમે! નાણસ્સ ગુણું ગણો રે લેાલ, નવકાર વાળી વીશ આત્મા. ૫૦
૧
2
પાંચ વર્ષ એમ થ્રીજીએ રે લાલ, ઉપર વળી પંચ માસ આત્મા; યથાશક્તિ કરી ઉજવા રે લાલ, જેમ ઢાય મનને ઉલ્લાસ આત્મા. ૫૦
૬
વરદત્ત ને ગુણમ જરીરે લેાલ, તપથી નિર્મળ થાય આત્મા; શ્રીત્તિવિજય ઉપાધ્યાયના ૨ લાલ, કાંતિ વિજ્રય ગુણુ ગાય આત્મા. ૫૦
૧૪ ખીજની સજાય,
।।
બીજ તણે દિન દાખવું રે, દ્વિવિધ ધર્મ પ્રકાર; પંચ મહાવ્રત સાધુનેરે, શ્રાવકને ત્રત ખાર રે; પ્રાણી ધર્મ કરા સહુ કોઇ,