________________
૪૩૦
અથવા અંતર્મુહૂર્ત સમે, સુણો, શ્વાસોશ્વાસમાં બંધ કરે. ૭ માયા કપટ જે કેળવે, સુણો નરક તિર્યંચનું આયુ ધરે, રાગ તણે વશ મહીયે, સુણો વિકલ્પ થયો પરવશપણે ૮ કરણ અકરણ નવી ગણે, સુણો મોહ તિમિર અંધકારપણે મોહે મદ ગાઢ ફિરે, સુણ દે ધુમરી ઘણું જોરપણે. ૯ ઘાયલ છમ રહે ધુમતો, સુણ કહ્યું ન માને નેહપણે જીવ રૂલે સંસારમાં,સુણો સ્વામીજી મોહકમની સહલાણી. ૧૦ અ૮૫ સુખ સરસવ તું, સુણો તે તું મેરૂ સમાન ગણે
ભે લંપટ વાહીયે, સુણો નવિ ગણે તે અંધપણે. ૧૧ જ્ઞાની વિણ કહો કુણ લહે સુણ, શું જાણે છદ્મસ્થપણે અષ્ટમી એકાદશી ચતુર્દશી, સુણે સામાયિક પોસહકરે. ૧૨ ધર્મને દિવસે કર્મને, સુણો આરંભ કરે જે નરનારી; નિશ્ચય સતિનવિ લહેસુણો અશુભકમનાં ફલ છેભારી.૧૩ પાંચ ભરત પાંચ ઐરાવત,સુણો મહાવિદેહે તે પાંચ ભણે કર્મ ભૂમી સઘળી થઇ, સુણો કલ્યાણક પંચ સય ગણે. ૧૪ શ્રીવિશાલસામ સૂરીશ્વર પ્રભુ,સુણો તપગચ્છના સિરદાર ગુણ તસ ગુરૂ ચરણ કમલ નમી, સુણે સુવત શેઠ સઝાયભણી. ૫
૧૩ પંચમીની સઝાય. શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીને મહિમાયઆત્મા વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં જાય પાતક આત્મા; પંચમી તપ્રેમે કરો રે લોલ.