SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૯ પૂર્વે હશે .શાકયનેા બાળ, તેને દેખી ઉછળતી મનમાં ઝાળ; તેણે કમે જોયા વનનાં ઝાડ, સાહેલી ૧૪ સખી વનમાં જનમ્યા છે બાળ, કયારે ઉતરશે અમારી આળ; ઓચ્છવ કરશું માને મેાસાળ. સાહેલી ૧૫ વનમાં ભમતાં મુનિ ઢીડા આજ, અમને ધમ બતાવા મુનિરાજ; કયારે સરશે અમારાં કાજ. સાહેલી ૧૬ ૧૨ અગીયારસની સજ્ઝાય. ગેાયમ પૂછે વીરને સુણા સ્વામીજી, મોત કાણે કહી, કાણે પાલી કાણે આદરી. સુણા॰ એહુ દિન સહી. એકાદશી 1 અપૂર્વ ૧ વીર કહે સુણા ગેાયમા ગુણ ગેહાજી, તેમે પ્રકાશી એકાદશી સુણેા ગાયમાજી, ગાવિંદ કરે મલારસી. ૧ દ્વારામતી નગરી ભલી સુણા॰નવ જોયણ આયામ વસી, છપ્પન કાડ જાદવ વસે; સુણો॰ કૃષ્ણ બિરાજેતિણી નગરી.૩ વિચરતાવિચરતા નેમજી સુણો, આવી રહ્યા ઉજવલ શિખરે; મધુર ધ્વનિ દીયે દેશના, સુણેા॰ ભત્રિયણને ઉપગાર કરે, ૪ ભવ અટવી ભીષણ ધણી, સુણા॰ તે તરવા પંચ પવી કહી; ખીજે બે વિધ ધમ સાચવેા, સુણો દેશ વિરતિ સર્વ વિરતિ સહી. ૫ પાંચમી જ્ઞાન આરાધીએ,સુણો॰ પંચવરસ પચ માસ વળી, અષ્ટમી દિન અષ્ટ કમનેા, સુણો॰ પરભવ આયુને બ ંધ કરે, ૬ ત્રીજે ભાગે નવમે ભાગે, સુણો॰ સતાવીશમે ભાગે સહી,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy