________________
કપડાં ઘરેણાં ઉતારશે, બાંધી ઠાઠડી માંય રે.
ખલી હાંડલી આગળ, રોતા રોતા સહુ જાય રે. મરણ ૫ કાયા માયા સહુ કારમી, કારમો સહુ ઘરબાર રે; રક ને રાય છે કારમો, કારમો સકળ સંસાર રે. ભરણ- ૬ ભીડી મુઠી લઈ અવતર્યો, મરતાં ખાલી છે હાથ રે, જીવડા જોને તું જગતમાં, કઈ ન આવે છે સાથરે. મરણ૦૭ નાના મોટા સહુ સંચર્યા, કેઈ નહિ સ્થિર વાસ રે, નામ રૂપ સહુ નવિ કરે, ધર્મરત્ન અવિનાશ રે, મરણ ૮
૧૦ ઉપદેશક સક્ઝાય. આ ભવરત્નચિંતામણી સરીખો, વારવાર ન મળશેજી; ચેતી શકે તેચેતજે જીવડા, આ સમયનહિ મળશેજી, આ૦ ૧ ચાર ગતિ ચોરાસી લાખ યોનિ, તેહમાં તું ભમી આવ્યો; પુન્યસંગે સ્વપ્નની સંગતે, માનવને ભવ પામ્યા છે. આ૦ ૨ વહેલો થા તું વહેલો જીવડા, લે જિનવરનું નામ , ગુરૂ, દેવ, કુધર્મને ઠંડી, કીજે આતમ કામ. આ ૩ જેમ કઠીયારાએ ચિંતામણું લીધે, પુણ્ય તણે સંગજી, કાંકરાની પરે નાખી દીધે, ફરી નહિ મળવા ગઇ. આ૦ ૪ એક કાલે તું આવ્યો છવડા, એક કાલ તું જાશેજી; તેની વચ્ચે તું બેઠે જીવડા, કાલ આહેડી નિકાસે છે. આ૦ ૫ અન્ય સાધુ જે સંયમ પાલે, સુધે મારગ દાખે; સાચું નાણું ગાંઠે બાંધે, ખોટી દષ્ટિ ન રાખે છે. આ૦ ૬