SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ફેગઢ ફાંફાં મારવાજી, અંતે સમુ નહિ કાઇ; લેબર જમાઈ ખાઇ ગયેાજી, કુટાઇ ગયા કઢાઈ. સૌ ર પાપ અઢાર સેકીનેજી, લાવે પૈસા એક; પાપના ભાગી કા નહીં”, ખાવાવાળા છે અનેક, સૌ॰ ૩ જીવતાં જસ લીધેા નહીં”, મુત્રા પછી શી વાત; ચાર ઘડીનું ચાંદણુ છુ, પછી અંધારી રાત, સૌ અન્ય તે મેટા શ્રાવકા”, આણંદ ને કામદેવ; ઘરના બાજો છેાડીનેજી, વીર પ્રભુની કરે સેવ. સૌ૦ આપ દાદા ચાલ્યા ગયાજી રે, પૂરા થયા નહિ કામ; કરવી દેવની વેઠડીજી, શેખચલ્લીના પરિણામ, સૌ જો સમજે તેા સાનમાંજી, સદ્ગુરૂ આપે છે જ્ઞાન; એ સુખ ચાહો મેાક્ષનાંજી, ધમ રત્ન કા ધ્યાન, સૌ ૯ વૈરાગ્યની સજ્ઝાય, (૩) મરણ ન છુટે રે પ્રાણીઆ, કરતાં કાઠી ઉપાય રે; સુર નર અસુરા વિદ્યાધરા, સહુ એક મારગાય રે. મરણુ૦ ૧ ઇંદ્ર ચંદ્ર રવિ હળી મળી, ગણપતિ કામ કુમાર રે; સુર ગુરૂ સુર વૈશ્વ સારીખા, પઢોંચ્યા જન્મ દરબાર૨. મરણુ૦૨ મંત્ર જંત્ર મણિ ઔષધિ, વિદ્યા હુન્નર હજાર રે; ચતુરાઇ કરે રે ચાકમાં, જમડા તૂટે બજાર રે, મરણુ૦ ૩ ગ કરી નર ગાજતાં, કરતાં વિવિધ ાફાન રે; માથે મેરૂ ઉપાડતાં, પહેાંચ્યા તે શ્મશાન રે. મરણુ॰
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy