________________
૪ર૭
માતાપિતા દારા સુત બાંધવ, બહુવિધ અવિરતિ બેડેજી; તે માંહેથી જે કાજ સરે તો, સાધુવર કેમ છેડેછે. આ૦ ૭ માયા મમતા વિષય સહુ ઈડી, સંવર ક્ષમા એક કીજે; ગુરૂ ઉપદેશ સદા સુખકારી, સુણ અમૃતરસ પીજી. આe ૮ જેમ અંજલીમાં નીર ભરાણું, ક્ષણ ક્ષણ ઓછું થાય છે, ઘડી ઘડી ઘડીયાલાં વાજે, ક્ષણ લાખીણે જાયછે. આ૦ ૯ સામાયિક મન શુદ્દે કીજે, શિવરમણું ફળ પામેજી; ભવ મુક્તિનો કામી તેમાં, ભરાશો શાને લીજે, આ૦ ૧૦. દેવ ગુરૂ તમે દઢ કરી ધારે, સમક્તિ શુદ્ધ આરાધે; છકાય જીવની રક્ષા કરીને, મુક્તિને પંથ જ સાધાજી.આ૦૧૧ હિયડા ભિંતર મમતા નવિ રાખે, જનમ ફરીનવિ મલશે. કાયર તો કાદવ માંહે ખુંતા, શૂરા પાર ઉતરશે. આ૦૧૨ ગુરૂ કંચન ગુરૂ હિરા સરીખા, ગુરૂ જ્ઞાનના દરીઆજી; કહે અભયરામગુરૂ ઉપદેશે,જીવ અનંતા તરીયાજી. આ ૧૩
૧૧ અંજના સતીની સજઝાય. અંજના વાત કરે છે મારી સખી, મને મેલી ગયા મારા પતિ, અંતરંગ મહેલમાં મેલી રોતી, સાહેલી મને : કમેં મલ્યા વનવાસ. સાહેલી મારા પુન્ય જોગે તુમ પાસ, ૧
લશ્કરે ચઢતાને શુકન દીધા, તે તો નાથે મારા નહિ. લીધા, ઢીંકા પાટુ પોતે મને દીધા. સાહેલી
સખી ચકલાનો સુણે પિકાર, રાતે આવ્યા પવન :