SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયમના ગુણ ગાવત છ, ઘર હોય કેડ કલ્યાણ, વાચક શ્રીકરણ ઈમ ભણેજી, વંદુ બે કર જોડ. સમય- ૧૦ ૩ મરણ વખતની સજ્જોય. સુણો સાહેલીરે, કહું હૃદયની વાતે; જરૂર જીવને મરવું સાચું, કઈ નથી બાંધ્યું ભાતું; મરવા ટાણેરે, મારાથી કેમ ભરાશે કેમ ભરાશે શી ગતિ થાશે, નરકમાં કેમ રહેવાશેરે, ૧ સાસુ સંતાપ્યારે, નણદીને કાંઈ ન આપ્યું હાથમાં તો કરવત લઈને, મૂળ પિતાનું કાપ્યું. બે બાળકડાં રે, બાઈ મારા છે લાડકડાં અંગથી અળગા રહેશે, પોતાના કેમ કહેવાશે. ભર્યા ભાણ્યારે, આ ઘર કેનાં કહેવાશે; મરવાની તે ઢીલજ નથી, આ ઘરે કોને સેંપાશે. ૬. પરવશ થઈને, પથારીએ પડશું હતું ત્યારે હાથે ન દીધું, હવે શી ગતિ થાશે. શ્વાસ ચડશે, ધબકે આંખ ઉઘડશે; અહિંથી ઉઠાતું નથી, ભૂખ્યા કેમ ચલાશે. મદૂત આવશે રે, એકદમ ભડકા બળશે; ઝાઝા દુખની જવાળા ચડશે, ડચકા કેમ લેવાશે. સમય સુંદર કહે રે, સહુ સમજીને રહેશે સમજ્યા તે તો સ્વર્ગે પહોંચ્યા, બીનાગાફેલગોખાશે.' * 1. IN
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy