________________
૪ સૂરિકાન્તાની સઝાય. સરસ્વતી સ્વામીને વિનવું, સદગુરૂ લાગુછપાય ભવિયણ સાંભળે; યુરિકાન્ત મનમાં ચિંતવે, નકામો ભરથાર. ભવિણ ૧ અરિકાન્તા પૂછે પુત્રને, કેવા હાલારે તારા તાત, ભવિ. એ શું બોલ્યારે મારી માવડી, પિતા પિતારે પિતા, ગુરૂ પિતા ગુરૂને ઠામ. ભવિયણ છ અમના રાયના પારણા, જમવા તેડું રાય, ભવિ. 'વિખ ઘોળું ને વિખ કેળવું, જમવા આવે રાય. ભવિ૦ ૩
સોના કોળે વિખ ઘોળીયા, જમવા આવ્યા રાય; ભવિ૦ રત્ન કાળે વિષ પીરશ્યા, જમવા બેઠા રાય. ભવિ૦ ૪ ચતુરે એ વિખ ઓળખ્યા, ક્ષમા આણી ત્યાંહી; ભવિ. અરિહંત મનમાં સમરીને, ગ્રહણ કર્યું ઈણે ઠામ. ભવિ. ૫ નારી તે વિખની વેલડી, નારી નરકની ખાણ, ભવિ ચળું કરીને રાય ઉભા થયા, ગયા પૌષધ શાળ. ભવિ. ૬ ભોંય સંથારો રાયે કર્યો, એકાએક ભવિ. પરંપરાએ વાત સાંભળી, સરિકાન્તા આવે ત્યાંહી. ભવિ છે મારગ હીંડે મલપતી, મૂડી ઘટીવેણ ભવિ. મિત્રને કહે ખસો આઘા રહે, આ શું થયું તત્કાળ. ભવિ. ૮ હે હૈ કરતી હૈડે પડી, નખ દીધે ગળા હેઠ, ભવિ. અરિહંત મનમાં સમરીયા, દેવ લેક પહોંટ્યા તેણે ઠામ, હીરવિજય ગુરૂ હીરલા, ધન્ય એના પરિણામ. ભવિ. ૯