________________
૪૧૮
૨ ગૌતમ સ્વામીની સઝાય. સમવસરણ સિંહાસનેજી, વિરજી કરે રે વખાણ, દસમાં ઉત્તરાધ્યયનમાંજી, દે ઉપદેશ સુજાણ, સમયમાં ગાયમ મ કર પ્રસાદ. વીર જિણેસર શીખવેજી, પરિહર મદ વિખવાદ. સમય- ૧ જિમ તરૂ પંડુર પાંદડેછ, પડતાં ન લાગેજી વાર; તેમ એ માણસ જીવડે, સ્થિર ન રહે સંસાર, સમય- ૨ ડાભ અણ જલ એસજી, ક્ષણ એક રહે જલબિંદુક તેમ એ નર તિરી જીવડાજી, ન રહે ઇંદ્ર નરેંદ્ર, સમય૦ ૩ સૂક્ષ્મ નિગોદ ભમી કરીછ, રાશિ ચઢ વ્યવહાર લાખ ચોરાશી છવાનીમાંજી, લાવ્યો નર ભવસાર. સમજ શરીર જરાએ જાજરો, શીર પર પલીયાજી કેસ, ઇંદ્રિય બલ હીણ થયાજી, પગ પગ પેખે કલેશ સમય ૫ ડંકા વાગે મોતનાજી, શીર પર સાતે પ્રકાર; જીવને ઉપદમ લાગતજી, ન જુવે વાર કુવાર. સમય ૬ દશ દષ્ટોતે તે દોહિલેજી, નર ભવ મલી છે હાથ; શિવપુર દુવારને ખોલવાજી, આવી છે સંગાત, સમય છે ભવસાયર તરવા ભણી, ચારિત્ર પ્રહણપુર તપ જપ સંજમ આદરોજી, માલનગર છે દૂર, સમથ૦ ૮ ઈમ નિસુણ પ્રભુ દેશના, ગણધર થયા સાવધાન પાપ ૫ડલ પાશા પડયાજી, પામ્યા ડેવલ જ્ઞાન સમય૦ ૯