________________
. વિભાગ છઠ્ઠો.
સઝાયમાળા.
૧ અષ્ટમીની સજઝાય. આણ કમ સૂરણ કરીરે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે ચારેક ક્ષાયિક સમકિતના ધણરે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે. અષ્ટ,
અનંત જ્ઞાન દર્શન ધરારે લાલ,ચોથું વીર્ય અનંત, મેરે અગુરુલધુ સુખમય કહ્યારે લાલ અવ્યાબાધ મહેત.મેરે અ૦૨ જેહની કાયા જેહવીરે લાલ, ઊણું ત્રીજે ભાગ મેરે સિદ્ધ શિલાથી જેણે લાલઅવગાહના વીતરાગ મેરે અ૩
સાદિ અનંતા તિહાં ઘણું રે લાલ, સમય સમય તેહ જાય, મેરે મંદિર માંહિ દીપાલિકારે લાલ, સઘળાં તેજ સમાય. મેરે. અ ને
૪ - માનવ ભવથી પામીએ લાલ, સિદ્ધ તણું સુખ સંગ, મેરે. એનું ધ્યાન સદા ધરે લાલ, એમ બોલે ભગવતી અંગ, મેરે અo! I . . . . ૫ શ્રાવિજયદેવ પટોધરૂરે લોલ, શ્રી વિજયસેન સૂરીશ, મેરે સિદ્ધ તણા ગુણએ કહ્યારે લાલ,દેવ દીએ આશીષ. મેરે અ૦૬
૭.