________________
૧૩
સંસારના અનંત દુઃખા મટી ખરૂં સ્વઞાત્રિક સુખ જે મેાક્ષ અર્થાત્ જન્મ–જરા–અને મૃત્યુના ભય વિનાનું અનતુ સુખ પ્રાપ્ત કરી શકાય.
બન્ધુએ ! એટલાજ માટે ધર્માંની કેલવણી આપણા બાલંકાને આપવાની ખાસ જરૂર છે. સંસારની ચારે ગતિના શ્રમરૂપ કેલવણી તા આ જીવે અનતી વાર મેલવી અને મેલગ્યાજ કરશે, પરંતુ શુદ્ધ સમકિતને પમાડનારી તત્વશ્રદ્ધા રૂપ કેલવણીની ખાસ જરૂર છે, માટે ગામેગામ દરેક જન ભાઈઓએ તનથી મનથી અને ધનથી યથાશકિત મદદ કરી જૈનશાળાઆ પાઠશાળાએ અગર વ્યવ હારિક સાથે ઉંચા પ્રકારની ધકેલવણી મળે તેવે પ્રબંધ અવશ્ય કરવાજ જોઈ એ. અહીં આ પ્રસંગેાપાત સંસારનું દુઃખ ખતાવવા ખાતર નિગેાનુ ટુકું સ્વરૂપ બતાવવામાં આવે છે.
૩૨ નિગાહ્નનુ સ્વરૂપ.
ચૌદ રાજ લેાકમાં અસ ખ્યાતા ગાળા છે. એકક ગાળામાં એસ ખ્યાતી નિગાઢ છે. એકેક નિગેાઢમાં અનંતા જીવ છે, નિગેઢિયા જીવ સજ્ઞી પંચેન્દ્રિય મનુષ્યના એક શ્વાસેાશ્વાસમાં સત્તર ભવ ઝાઝેરા કરે છે. તેવા ( ઉછ્વાસ ) શ્વાસેાશ્વાસ એક મુહુર્ત્તમાં ૩૭૭૩ થાય છે. નિગેાદિયા જીવ એક મુહુર્ત્તમાં ૬૫૫૩૬ ભવ કરે છે. તે નિગેાઢના એક ભવ ૨૫૬ આવ લિકાના છે. એ એક ક્ષુલ્લક ભવનુ પ્રમાણ છે.