________________
૪૦૮
છે, માંસનું ભાજન પણ એવી રીતે અપવિત્ર. ઘીને ધડે ઘીની વાસનાથી પવિત્ર ગણાય છે, ધડા ઘડાનુ કાર્ય કરે છે તથાપિ વાસનાનાભેદથી તેમાં ફરક પડયા. એક અપવિત્ર અને બીજો પવિત્ર, એક અગ્રાહ્ય બીજો ગ્રાહ્ય, તેની જેમ સુત્રાસના વાસિત જાણવાની શક્તિ તે જ્ઞાન, કુવાસનાત્રાલુ તે અજ્ઞાન. જાણવાની શકિતને વાસિત કરવાવાળી શ્રદ્દા તે સુવાસનાજ એક ગુણ છે. કમ લેપથી તેને આ ગુણુ પણ તરેહ તરેહના ઢાષાથી દુષ્ટ બને છે. ખોટી શ્રદ્ધા એ છેલ્લી જ પંકિતની વાસના અને સાચી શ્રદ્દા એજ ઊંચી કિતની સુવાસના જાણવી.
૩૦ કુવાસના એજ મિથ્યાત્વ છે. તેનુ કિંચિત્ સ્વરૂપ નીચે પ્રમાણે. આશ્રવ અને મિથ્યાત્વનુ ં સ્વરૂપ,
જેટલે અવગુણ અગ્નિ ન કરે, જેટલા અવગુણુ વિષ ન કરે, જેટલા અવગુણુ કાળા સર્પ ન કરે, તેટલા અવગુણ મહા દાયરૂપ અજ્ઞાન કરે છે, માટે અજ્ઞાન રૂપ આકરા રાષ તે મિથ્યાત્વ જાણવું.
કાઈ જીવ અનેક પ્રકારે કષ્ટ ક્રિયા કરે તથા પંચાગ્નિ સાધના તપશ્ચર્યાદિક કરે, પાંચ ઇંદ્રિયાને વશ કરવા સારૂં આત્માને મે, ધર્મને અર્થે ધન પ્રમુખના ત્યાગ કરે, એટલાં સત્ર કા કરે, પરંતુ જો એક મિથ્યાત્વને નથી છેાડતા તા તેની ક્રિયા વિષના સરખી કદાગ્રહ હઠરૂપ જાણવી, અને તે જીવ સ ંસાર