________________
૪૫
આની વિહાર ભૂમિ છે. જેને વિજ્ઞાને ભૂલભૂલામણીની ઉપમા આપે છે. જ્યાં સુધી આત્મા કમ દેને ક્ષય ન કરે, લાગેલા મેલને સંપૂર્ણ પણે ધાઈ ન નાખે, ત્યાં સુધી એ ભુલનુલામણીની બહાર આવી શકે જ નહિ. વિહારમૂમિ ઉપર ત્રિના વિશ્રામે વિહરનારને બંધન જ રહે. ક્રમ મેલને જેએએ સર્વથા ટાન્યા છે, તે અસંસારી સપૂર્ણ સિદ્ઘ પરમાત્મા કહેવાય છે. આત્માના સ્વાભાવિક જ્ઞાન દર્શન પ્રમુખ ગુણાનું પૂર્ણ પ્રગટ થવું તેજ પરમાત્માપણું.
૪ મુખ્ય ક્રમ આઠ છે. તેના ઉત્તર ભેદમાં વધારેમાં વધારે ૧૫૮ પ્રકૃતિ છે, જેના વિશ્વમાં સર્વથા પ્રચાર જોઈએ છીએ, ક્રમ વસ્તુ પુદ્ગલ છે અને તે ગ્રહણ કરાય છે. શબ્દ રૂપ રસને ગંધની જેમ જેનું ગ્રહણ થાય તે કર્યું. ચહેણુ કરનાર આત્મ પ્રદેશેા કે દેહ સબંધી શુભાશુભ ચેષ્ટા કમ ખતાવી આપે છે અને સુખ દુઃખ તથા સશયાર્દિકના જ્ઞાનથી આત્માનું અસ્તિત્વ સમજાય છે. આ આત્મ પ્રદેશા સખ્યામાં અસખ્ય છે. તે સદા એક જુથમાંજ રહેવાવાળા છે. કદાપિ વિખુટા પડતા નથી. શરીરવશ પડવાથી તેમનું દર્શન શરીર દ્વારા થાય છે. તેમનાં શરીર બહુ જુદાં જુદાં પ્રમાણવાળાં હાય છે તા પણ એક સૂક્ષ્મ શરીરમાં એ બધા અસ ંખ્ય આત્મ પ્રદેશ અને મોટા બૃહદ્ સ્થૂળ શરીરમાં પણ તેટલાજ આત્મ પ્રદેશેા હોય છે. હલકાં હૈ।વાથી તેમના સ્થાન અનુસાર રૂની જેમ સાચ વિકાચ થઈ શકે છે. પરંતુ રૂ દેખી શકાય તેવું છે, રૂપ