________________
૪૦૧
૧૭ મુહપત્તિના પચાસ ખેલ.
સૂત્ર અન્ય તત્ત્વ કરી સદ્ગુ 1, સમકિત માહની ૨,મિશ્ર માહની ૭, મિથ્યાત્વ મેાહની પરિહરૂ ૪, કામરાગ, ૫, સ્નેહરાગ ૬, દૃષ્ટિરાગ પરિહરૂ ૭, સુદેવ ૮. સુગુરૂ ૯, સુધમ આદ૨ે ૧૦, કુદેવ ૧૧, ૩ગુરૂ ૧૨, કુધર્મ પરિહર્ ૧૩, જ્ઞાન૧૪, દર્શન ૧પ, ચારિત્ર આદર્:૧૬, જ્ઞાનવિરાધના ૧૭, દĆનવરાધના ૧૮, ચારિત્ર વિરાધના પરિહરૂ ૧૯, અનપ્તિ ૨૦, વચનગુપ્તિ ૨૧, કાયરુપ્તિ આદરૂં ૨૨, મનડ ૧૭, વચનદંડ ૨૪, કાયદડ પરિહરૂ. ૨૫.
હાસ્ય ૧ રતિ ૧ અરતિ ૩ પરિહર ડાબે હાથે પડિ લેહવા, ૪ ભય ૫ શાક ૬ દુગચ્છા પરિહરૂ જમણે હાથે પડિલેહવા. કૃષ્ણેલેશ્યા, ૮ નીલલેશ્યા, ૯ કાપાતલેશ્યા, પરિહરૂ. માથા ઉપર પડિલેહવા. ૧૦ રસગારવ, ૧૬ રિદ્ધિચારવ, ૧૨ સાતાગારવ પરિહરૂ માટે પડિલેહવા. ૧૩ માયાસલ્ય, ૧૪ નિયાણુશલ્ય, ૧૫ મિથ્યાત્વશલ્ય પરિહરૂ. છાતી આગળ પડિલેહવા. ૧૬ ક્રોધ ૧૭ માન પરિહરૂ પૂ કે ડાબે મલે પડિલેહવા, ૧૮ માયા ૧૯ લાભ પરિહરૂ પૂઠે જમણે અને પડિલેહવા. પૃથ્વીકાય ૨૦ અપકાય ૨૧ તેઉકાયની જયણા કરૂ. ૨૨ ડાબે પગે પડિલેહવા, ૨૩ વાઉકાય, ૨૪ વનસ્પતિકાય, ૨૫ ત્રસકાયની રક્ષા કરૂં. જમણે પગે પડિલેહવા.
e