SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ વધુ નારી નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ. ૭૬ યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મનેરથ પુરા એ કરશે. ૭૭ સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તો શિવવધૂ નિશ્ચય વરશેસંવત ઓગણીસ શ્રાવણ માસ, વેદની પાંચમના દિવસ ખાસ. ૭૮ વાર શુક્રને ચોઘડીઉં સારૂં, પ્રસન્ન થયું મનડું મારું; ગામ ગામડાના રાજા રામસિંઘ, કીધો શલેકે મનને ઉછરંગ.૭૯ મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શકે માટે જશ લીધે; દેશ ગુજરાત રહેવાશી જાણે, વિશા શ્રીમાલી નાત પ્રમાણે. પ્રભુની કૃપાથી નવનીધિ થાય, બેઉ કર જોડી સુરશશી ગાય નામે દેવચંદ પણ સુરશથી કહીયે, બેઉનો અર્થ એકજ લઈએ. દેવ સુરજ ને ચંદ્ર જ છે શશી, વિશેષ વાણી હૃદયામાં વસી ખાસી કડીથી પૂરો મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધે. શ્રી નેમિનાથને સલેકે સંપૂર્ણ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy