SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ દીવા બત્તીને કણ જ કરશે,લીંપ્યા વિના તો ઉકેડા વળશે. ૨૩ વાસણ ઉપર તો નહીં આવે તેજ કાણું પાથરશે તમારી સેજક પ્રભાતે લુઓ ખાખરો ખાશે, દેવતા લેવા સાંજરે જાશો. ૨૪ મનની વાતો તો કેણને કહેવાશે, તે દિન નારીનો આરતો થાશે; પણ આવીને પાછી જાશે, ઝશ વિદેશે વાતો બહુ થાશે. મહટાના છોરૂ નાનેથી વરીયા, મારૂં કહ્યું તો માનો દેવરીયા ત્યારે સત્યભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળો દેવરીયા ચતુર સુજાણ. ભાભીને ભારે નાશીને જાશે, પરણ્યા વિના કાણ પિતાની થાશેફ પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને કરશે. ૨૭ ઉંચા મન ભાભી કેરાં કેમ સહેશો, સુખ દુઃખની વાત કેણ આગળ કહેશો, માટે પરણેને પાતળીયા રાણું, હું તે નહિ આપુ ન્હાવાને પાણી. - વાંઢા દેવરને વિશ્વાસે રહીએ, સગાં વહાલામાં હલકાંજ થઈએ, પરણ્યા વિના તો સુખ કેમ થાશે, સગાને ઘેર ગાવા કોણ જાશે. ૨૯ ગણેશ વધાવા કેને મોકલશો, તમે જાશો તો શી રીતે ખલશો; દેરાણી કેરો પાડ જાણીશું! છોરૂ થાશે વિવા તો માણીશું.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy