________________
૩૪
માટે દેવરીયા રાણી લાવા, અમ ઉપર નથી તમારા દાવા; ત્યારે રાધિકા આધેરા આવી, ખેલ્યા વચન તા માઢુ મલકાવી,
૩૧
શીશી વાતારે કરી છે! સખી, નારી પરણવી રમત નથી; કાયર પુરૂષનું નથી એ કામ, વાવરવા જોઇએ ઝાઝેરા દામ.
૩૨
ઝાંઝર નુપૂરને ઝીણી જવમાલા, અણધટ વીંછીઆ ઘાટે રૂપાળા; પગપાને ઝાઝી ધુધરીએ જોઇએ, મહેાટે સાંકળે ઘુઘરા જોઇએ.
33
સેાના ચુડલા ગુજરીના ધાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ; ધુધરી પાંચી ને વાંક સેનેરી, ચંદન ચુડીની શેાભા ભલેરી.
૩૪
કલ્લાં સાંકળાં ઉપર સિહંમેારા, મરકત બહુ મૂલા નગ ભલેરા; તુલશી પાટીયાં જડાવ જોઇએ, મનડું માહિએ,
કાલીકથી
કાંઠલી સાહીએ ધુધરીયાળી, મનડું લેાભાયે માળી; નવસેરા હાર મેાતીની માળા, કાને સાનેરી ગાળા.
૩૫
ઝુમણુ
ટડાડા
ફર્
મચણિયાં જોઇએ મૂલ્ય ઝાઝાનાં, ઝીણાં મેાતી પણ પાણી તાજાનાં; નીલવટ ટીલડી શેાધે બહુ સારી, ઉપર દામણી મૂલની ભારી; ચીર ચુડી ધરચાળાં સાડી, પીલી ટાલી માગશે દહાડી.
૩૭.