________________
૩૯
રમત કરતા જાય છે તિહાં, દીઠી આયુધશાળા છે જિહાં, નેમ પૂછે છે સાંભળી બ્રાત, આ તે શું છે રે કહે તમે વાત
ત્યારે સરખા સહુ બોલ્યા ત્યાં વાણ, સાંભળો તેમજ ચતુર સુજાણ; તમારો ભાઈ કૃષ્ણજી કહીયે, તેને બાંધવા આયુધ જોઈએ.
શંખ ચક્ર ને ગદા એ નામ, બીજે બાંધવા ઘાલે નહી હામ; એ હવે બીજે કાઈ બળીયો જે થાય, આવા આયુધ તેને બંધાય.
૧૦ નેમ કહે છે ઘાલું હું હામ, એમાં ભારે શું મહેસું છે કામ, એવું કહીને શંખ જ લીધે, પિતે વગાડી નાદજ કીધો.૧૧
તે ટાણે થયો મહેટ ડમડલ, સાયરના નીર ચયા કલેલ, પરવતની ટુંકે પડવાને લાગી, હાથી ઘોડા તે જાય છે ભાગી.
૧૨ ઝબકી નારીઓ નવ લાગી વાર, તૂટયા નવસરા મોતીના હાર, ધરા ધ્રુજી ને મેઘ ગડગડીયો, મહેણી ઈમારતો તૂટીને પડી.
સહુના કાળજા ફરવાને લાગ્યાં, સ્ત્રી અને પુરૂષ જાય છે ભાગ્યાં, કૃષ્ણ બલભદ્ર કરે છે વાત, ભાઈ શો થશે આ તે ઉત્પાત.
૧૪ શંખ નાદ તે બીજ ના થાય, એહો બળિયો તે
૧૩