________________
૩૯૦
૨૬ તેમનાથના સલેાકા,
સરસ્વતી માતા હું તુમ પાય લાગુ, દેવ ગુરૂ તણી આજ્ઞા માગું; જિવા અત્રે તું ખસજે આઈ, વાણી તણી તું કરજે સવાઇ.
આવે! પાછે। કાઇ અક્ષર ચાવે, માફ કરજો જે દેખ કાંઈ નાવે; તગણુ સગણુ ને જગણુના ઠાઠ, તે આદે ઇ ગણ છે આ.
૨
શ્રીયા સારા ને ક્રીયા નિષેધ, તેના ન જાણું ઉડારથ ભે; કવિજન આગળ મારી શી મતિ, દોષ ટાળજો માતા સરસ્વતી.
3
નેમજી કેરા કહીશું સલેાકેા, એક ચિત્તેથી સાંભળજો લૉકા; રાણી શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુળ આવ્યા કરવા દીવાજા.
૪
ગભે કાર્તિક વઢી ખારસે રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા; પ્રભુજી જન્મ્યાની તારીખ જાણુ, શ્રાવણ સુદિ પાંચમ ચિત્રા વખાણુ.
૫
જનમ્યા તણી તે। નેાબત વાગી, માતા પિતાને કીધાં વડભાગી; તરિયા તારણુ ખાંધ્યા છે ખાર, ભરી મુક્તાફળ વધાવે નાર.
અનુક્રમે પ્રભુજી મહેાટા ? થાય, ક્રીડા કરવાને નેમજી જાય; સરખે સરખા છે સગાતે છેારા, લટકે બહુ મૂલા કલગી તારા,