________________
૩૮૯
ચિંતામણિ કર ચઢીઓ આજ સુરતરૂ સારે વંછિત કાજ, કામ કુંભ સવિ વશ હુઆ એક કામગવી પૂરે મનકામિય, આણ મહાસિદ્ધિ આવે ધામિય, સામિાય ગોયમ અણુસરો એ.
૫ણવખ્ખર પહેલો પણ જ, માયાબીજ શ્રવણ નિસુણીજ, શ્રીમતી શોભા સંભવેએ, દેવહ પૂરિ અરિહંત નમીજ, વિનય પહુ ઉવજઝાય ગુણીજ, ઈણ મંત્ર ગોયમ નમો એ.૪૩
પુર પુર વસતાં કાંઈ કરી જે, દેશ દેશાંતર કઈ ભમીજ કવણ કાજ આયાસ કરે; પ્રહ ઉઠી ગાયમ સમરીજ, કાજ સમગહ તતખણ સીઝ, નવનિધિ વિલસે તાસ ઘરે. ૪૪
ચઉદહ સય બારોત્તર વરસે, ગાયમ ગણહર કેવલ દિવસે, કિઉં કવિત્ત ઉપગાર પરે; આદેહિ મંગલ એહ ૫ભણીજ, પરવ મહોત્સવ પહિલો લીજ, બદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે.
- ૪૫ ધન્ય માતા જિણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિણ કુલ અવતરીયા, ધન્ય સહગુરૂ જિણે દિખિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કોઈ ન લભે પાર, વિથાવત ગુરૂ વિવે એ ગૌતમસ્વામીન રાસ ભણીજ, ચઉન્રિહ સંધ રેલિયાત કીજ, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો.
શ્રી ગૌતમસ્વામીન રાસ સંપૂર્ણ.