________________
૩૮૮
વસ્તુ છંદ–પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચાસ ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય, સિરિ કેવલનાણુ પુણ, બાર વરિસ તિહુયણ નમંતિય રાયગિહિ નયરીહિં કવિ, બાણું વય વરિભાઉ સામી ગાયમ ગુણ નીલે, હોશે શિવપુર ઠાઉ.
૩૭ ઢાળ છી-ભાષા. જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધનિધિ, જિમ ગંગાજળ લહેરે લકે જિમ કણયાચલતેજે ઝલકે, તિમ ગાયમ સૌભાગ્ય નિધિ,૩૮
જિમ માનસરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણવતંસા, જિમ મહુયર રાજીવ વને, જિમ રયણાયર ચણે વિલસ, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગેમ ગુણ કેલિવને.
૩૯ પુનમ નિશિ જિમ શશિહર સેહે, સુરતરૂ મહિમા જિમ જગ મોહે, પૂરવ દિસિ જિમ સહસરે પંચાનને જિમ ગિરિવર રાજ, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરો. - જિમ સુરતરૂવર શોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ જિમ ભૂમિપતિ ભયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે તિમ ગોયમ લબ્ધ ગહગહે એ.