________________
E
વસ કેરા શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય ૧૩–૧૦ શ્રી સિદ્ઘક્રનું ચૈત્યવદન.
શ્રીસિદ્ધચક્ર આરાધતાં, સુખ સંપત્તિ લહીએ; સુરતરૂ સુરરમણી થકી, અધિકજ મહિમા કહીએ, ૧ અષ્ટકમ હાણી કરી, શિવ મંદિર રહીએ, વિધિનું નવપદ્મ ધ્યાનથી, પાતિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન માાર. ૩ અંગ ફ્રેશ ચંપાપુરી, તસ દેશ ભૂપાલ, મયા સાથે તપ તપે, તે કુંવર શ્રીપાલ. સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રાગ; તત્ક્ષણ ત્યાંથી તે લડે, શિવમુખ સંજોગ. સાતસે દાઢી હોતા, હુવા નિરાગી જેહ, સાંવન વાને જલહલે, જૈતુના નિરૂપમ દેહ. તેને કારણ તમે ભવી જના, પ્રઢ ઉઠી ભકતે; આસા માસ ચૈત્ર થકી, આરાધી જુગતે. સિદ્ધચક્ર ત્રણ કાંલના, વંદા સવી દેવ; પદ્મિમણુ` કરી ઉભય’કાલ, જિનવર મુનિ સેવ, ૨ નવપદ્મ ધ્યાન' હ્રદે ધરા, પ્રતિપાલેા અત્રિ શીયલ; નવપદ્મ આંબિલ તપ તપેા, જેમ ઢાય લીલમ લીલ. હું પહેલા પદ્મ અરિહ ંતના, નિય પ્રીજે ધ્યાન;