SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અત્રીશસેં ને ઓગણસાઠ, વંદુ થઈ ઉજમાલ લાખ ત્રણ એકાણુ સહસ્ત્ર ત્રણશે વીશ મનોહાર; જિન પડિમા એ શાશ્વતી, નિત નિત કરું જુહાર. ૮ ત્રણ ભુવન માંહે વલીએ, નામાદિક જૈિન સાર, સિદ્ધ અનંતા વધીએ, મહદય પદ દાતાર. ૧૨ ઋષભદેવની થાય પ્રહ ઉઠી વંદુ, મામદેવ ગુણવત; પ્રભુ બેઠા સોહે, સમવસષ્ણુ ભગવંત ત્રણ છત્ર વિરાજે ચામર ઢાળે ઈન્દ્ર, જિનના ગુણ ગાયે, સુર નર નારીના વૃન્દ્ર. ૧ બાર પર્ષદા બેસે, ઈન્દ્ર ઇન્દ્રાણુ રાય, નવ કમલ રચે સુર, તિહાં ઠવતા પ્રભુ પાથ દેવ દુભિ વાજે, કુસુમ વૃષ્ટિ. બહુ હુત; એવા જિન ચોવીસે, પૂજે એકણ ચિત્ત જિન જે જાન ભૂમિ, વાણીને વિસ્તાર પ્રભુ અર્થ પ્રકાશે રચના ગણધર સાર સે આગમ સુણતાં, છેદી, જે ગતિ ચાર; જિન વચા વખાણ, લીજ ભવને પાર જલ ગૌસમ બિર, જિનની ભકિત કરવા તિહાં, દેવી ચટાકેસરી વિઘન કેડી હવા શ્રી તપગચ્છ નાયક વિજયસેન સૂરિરાય ,
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy