SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ S૭૭ ૧૭ બીજે પદ વલી સિદ્ધનો કરીએ ગુણ ગામ. ૧૦ આચારજ ત્રીજે પદે જન્મતાં જયજયકાર; થાથા પદ ઉવજઝાયને, ગુણ ગાવે ઉદાર. 11 સર્વ સાધુ વંદુ સહી, અઢી” દ્વીપમાં જેહ; પંચમ પદમતે સહી, " ધર ધરી નેહ, છકે પદે દરસણ નમું, દર્શન અજવાળું જ્ઞાન પદ નમું સાતમેં, તેમ પાપ પખાલું. ૧૩ આઠમે પદ રૂડે જ!, ચારિત્ર સુસંગ; નવમે ૫૦ બહુ તપ તપ, જિમ કુલ લહે અભંગ. ૧૪ એહી નવપદ ધ્યાનથી, જપતાં નાઠે કોડ; પંડિત ધીરવિમલ તણે નય વંદે કર જોડ. ૧૫ ૧૮ એકાદશીનું ત્યવંદન. આજ ઓચ્છવ થયે, મુજ ઘરે એકાદશી મંડાણ શ્રીજિનનાં ત્રણસેં ભલા, કલ્યાણક ઘર જણ. ૧ સુરતરૂ સુરમણિ સુરઘટ, કલ્પવલી ફળી મહારે; એકાદશી આરાધના. બોધિબીજ ચિત્ત ઠાર. નેમિ જિનેશ્વર પૂજતાં એ, પહાચે મનના કોડ, જ્ઞાનવિમળ ગુણથી લહે, પ્રણમાં બે કર જોડ. - ૧૯ શ્રી સીમ ધર સ્વામીનું ચિત્યવંદન. સીમંધર જિન વિચરતા, સોહે વિજય મેઝાર, સમવસરણ રચે દેવતા, બેસે પદ બાર.
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy