SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પછી દર્શન ફરવા જવાય એવી લહેર વક્ષામાં જ પાતરાં લેવાય છે ને, તરપણું ઝલાય છે, જેથી ગૌચરીએ જવાય, એવી લહેર દીક્ષામાં, ૫ આધાકમી ન લેવાય ને, શુદ્ધ આહાર લેવાય છે, એથી સંજમ સારૂં પળાય, એવી લહેર દીક્ષામાં ૬ ઉપધિને પાતરાં વળી, ખંભા પર મુકાય છે; ગુરૂજી સાથે વિહાર કરાય, એવી લહેર દીક્ષામાં. - દેશ દેશ ફરાય છે ને, જાત્રા નવી નવી થાય છે, એથી ભવોભવ પાતિક જાય, એવી લહેર દીક્ષામાં. ૮ વિનય ગુરૂનો થાય ત્યારે વિદ્યા આવડી જાય છે; એથી જગતનો ઉદ્ધાર કરાય, એવી લહેર દીક્ષામાં, ૯ લોચ કરાય છે ને, સમતા ધરાવે છે; જેથી કર્મને ભૂકો થાય, એવી લહેર દીક્ષામાં ૧૦ જયણાથી વલી બોલીએ ને, જયણાથી વલી ચાલીએ; એથી કર્મની નિર્જરા થાય, એવી લહેર દીક્ષામાં. ૧૧ ભક્તિસૂરિ ગુરૂરાયને જે શિષ્ય વિનય કહેવાય છે, - ભૂલ માફી મણાય એવી લહેર દીક્ષામાં ૧૨ ૫સિદ્ધચકનું ચૈત્યવંદન. ' બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ - છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણું સંઘ પચવીશ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્યાવીશ
SR No.032180
Book TitlePrachin Stavan Sazzayadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorManeklal Nagardas Mehta
PublisherManeklal Nagardas Mehta
Publication Year1950
Total Pages636
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy