________________
પ્રભુ વયણે અણસણ કરી, સૂક્તિપુરીમાં વાસ નામે કદંબગિરિ નમો, તે હેય લીલવિલાસ. (સ. ૧૯૩૪ પાતાળે જસ મૂળ છે, ઉવળગિરિનું સાર; ત્રિકરણ ચગે વંદતાં, અ૯૫ હોય સંસાર. (સ. ૨૦) ૩૫ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખભોગ જે વછે તે સંપજે, શિવરમણ સંગ, વિમળાચળ પરમેષ્ટિનું ધ્યાન ધરે ખટ માસ તેજ અપૂરવ વિસ્તરે, પૂરે સઘળી આશ. ત્રીજે ભવ સિદ્ધિ લહે, એ પણ પ્રાયિક વાચ ઉત્કૃષ્ટ પરિણામથી, અંતર મહુરત સાચ. સર્વ કામદાયક નમે, નામ કરી ઓળખાણ શુભ વીરવિજય પ્રભુ નમતાં કોડ કલ્યાણ. (સ. ૨૧) ૩૯
૪ દીક્ષાની કવાલી. ભવી જીવને પોષાય, એવી લહેર દીક્ષામાં કે ; અભવીને ભારે પંડી જાય, એવી લહેર દીક્ષામાં. ૧. એ લેવાય છે ને મુહપત્તિ ઝલાય છે,
જેથી જીવની રક્ષા થાય, એવી લહેર દીક્ષામાં ૩ ચાલપટ્ટો પહેરીધું છે કે, કંદોરો બધાય છે : “ ' ઉપર કપડું પહેરાય, એવી લહેર જીલ્લામાં કે કામળી ઓઢાય છેને, ડોડે હાથ ઝલાય છે; કે